અંગ તળે ઘાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગ તળે ઘાલવું

  • 1

    પચાવી કે દબાવી પાડવું; અઘટિત રીતે લઇ લેવું-સરકાવવું.