અંગ ભરાઈ આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગ ભરાઈ આવવું

  • 1

    શરીર (થાક કે મહેનત-મજૂરીથી) અકડાવું કે દુખવું.