અંગ ભારે થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગ ભારે થવું

  • 1

    શરીરનો ભાર વધવો; મસ્તી કે સુસ્તી ચડવી.

  • 2

    અંગ ભરાવું; અંગ ભરાઈ જવાની અસર લાગવી-તાવની નિશાની જણાવી.