અંગ વાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગ વાળવું

  • 1

    શરીરના અવયવો વળે એમ કસરત કરવી કે (કામમાં) તેમને હલાવવા.