અઘઓક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘઓક

સ્ત્રીલિંગ

  • 1

    ઝાડા અને ઊલટી.

  • 2

    કોગળિયું; કૉલેરા.

મૂળ

અઘવું+ઓકવું