અઘટતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘટતું

વિશેષણ

  • 1

    અણઘટતું; અણછાજતું; અયોગ્ય.

મૂળ

અ+ઘટતું