અઘડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘડ

વિશેષણ

  • 1

    અણઘડ; મૂર્ખ.

  • 2

    બેડોળ; કદરૂપું.

પુંલિંગ

  • 1

    ધરો; ખાડો.