અઘણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘણી

સ્ત્રીલિંગ

 • 1

  અઘણ; ગુદા.

 • 2

  જાજરુ (જેલભાષા).

અઘૈણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘૈણી

સ્ત્રીલિંગ

 • 1

  પહેલવહેલો ગર્ભ રહેવો તે.

 • 2

  એની ક્રિયા; સીમંત (ચ.).