અઘનાશક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘનાશક

વિશેષણ

  • 1

    પાપનો નાશ કરનારું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શ્રીકૃષ્ણ.