અઘવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અઘે એમ કરવું.

  • 2

    લાક્ષણિક ખૂબ મારવું; ટીપવું.

  • 3

    જોરજુલમથી કઢાવવું (નાણાં કે કોઈ પણ વસ્તુ).