અઘવાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘવાડો

પુંલિંગ

  • 1

    અઘેલાની ગંદવાડ.

  • 2

    ખૂબ ગંદકી.

મૂળ

અઘ+'વાડ'પ્રત્યય