અઘાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘાટ

વિશેષણ

 • 1

  અપાર; અનંત.

 • 2

  [દસ્તાવેજમાં] કુલ હક્ક સાથેનું.

પુંલિંગ

 • 1

  શિલાલેખ.

 • 2

  ઈનામી જમીન; દેવસ્થાનમાં દાન અપાયેલી જમીન.

 • 3

  ઘાટ; ઓવારો.