અઘામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘામણ

સ્ત્રીલિંગ

  • 1

    (વારંવાર) અઘવું કે અઘવાનું થાય તે; અતિસાર.

  • 2

    લાક્ષણિક ભય, ત્રાસ અથવા સખત મહેનતને લીધે થયેલી-અઘી જવાય એવી-ખરાબ સ્થિતિ.