અઘી પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘી પડવું

  • 1

    (બેભાનમાં કે ડરથી યા અવશે, જેમ કે, માંદગીમાં) આપોઆપ ઝાડો થઈ જવો.