અંઘોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંઘોળ

નપુંસક લિંગ

  • 1

    સ્નાન; નાહવું તે.

  • 2

    લાક્ષણિક આભડછેટ; વેગળાપણું.

મૂળ

दे. अंगोहलि, म.