અંઘોળડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંઘોળડી

સ્ત્રીલિંગ

 • 1

  નાનું અંઘોળિયું.

 • 2

  અંઘોળ કરવાની ઓરડી.

 • 3

  તાંબાકૂંડી.

 • 4

  વરકન્યાને સ્નાન કરાવતાં ગવાતું ગીત.

 • 5

  વરને સ્નાન કરાવતી સ્ત્રી.