અંઘોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંઘોળિયું

નપુંસક લિંગ

  • 1

    અંઘોળનું-નાહવાનું પાણી ગરમ કરવાનું વાસણ.

  • 2

    નાહવા બેસવાનું પાટિયું.