અંઘોળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંઘોળિયો

પુંલિંગ

  • 1

    સ્નાન કરાવનાર ચાકર.

  • 2

    નાહવાનું પાણી ગરમ કરવાનું વાસણ.