અઘોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘોષ

વિશેષણ

  • 1

    ઘોષ-અવાજ વગરનું; શાંત.

મૂળ

सं.

પુંલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    પાંચ ઉચ્ચાર-સ્થાનોના પહેલા બે વર્ણોનો ઉચ્ચાર (ક, ચ, ટ, ત, પ તથા ખ, છ, ઠ, થ, ફ એ વ્યંજનો અઘોષ કહેવાય છે.).