અચ્છત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચ્છત

અવ્યય

  • 1

    છતું-જાહેર થયા વિના; ખબર ન પડે તેમ.

મૂળ

અ+છતું