અચ્છિન્નધારા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચ્છિન્નધારા

સ્ત્રીલિંગ

  • 1

    સતત વહેતું ઝરણું.

  • 2

    જેમાંથી અખંડ ધાર પડે એવું પાત્ર.