અચપચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચપચું

વિશેષણ

  • 1

    કાચુંપોચું; અધકચરું.

  • 2

    નહિ પ્રવાહી અને નહિ ઘટ્ટ.

મૂળ

અધ+પોચું?