અચ્યુત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચ્યુત

વિશેષણ

  • 1

    પતન કે સ્ખલન વિનાનું; નિશ્ચલ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વિષ્ણુ.

મૂળ

सं.