અચ્યુતં કેશવમ્ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચ્યુતં કેશવમ્

  • 1

    શ૰પ્ર૰માં ઈતિ, સમાપ્તિ બતાવતો બોલ (અચ્યુતં કેશવમ્ કરવું, અચ્યુંતં કેશવમ્ બોલવું).