અચરપચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચરપચર

વિશેષણ

  • 1

    કાચુંકોરું.

મૂળ

म.

અવ્યય

  • 1

    રહીરહીને; વારે વારે; જેમ આવ્યું તેમ.