અચલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચલ

વિશેષણ

  • 1

    દઢ; સ્થિર.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    અવિકારી.

મૂળ

सं.

પુંલિંગ

  • 1

    પર્વત.

અચેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચેલ

વિશેષણ

  • 1

    ચેલ-વસ્ત્ર વિનાનું.

મૂળ

सं.

અંચલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંચલ

પુંલિંગ

  • 1

    પાલવ.

મૂળ

सं.