અચલપદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચલપદ

નપુંસક લિંગ

  • 1

    નિત્ય એકસરખી રહે તેવી સ્થિતિ-મોક્ષ.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    'કૉન્સ્ટંટ એકસ્પ્રેશન'.