અચળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચળ

વિશેષણ

 • 1

  દૃઢ; સ્થિર.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  અવિકારી.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  પર્વત.

અચળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચળું

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો અચળ.