અંચળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંચળવો

પુંલિંગ

  • 1

    નાનાં છોકરાંને ઓઢાડવાનો ભાતીગળ રૂમાલ.

  • 2

    તેલમાં બોળી સળગાવેલી દોરડી.

મૂળ

सं. अंचल