અંચળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંચળો

પુંલિંગ

  • 1

    અંચળવો; નાનાં છોકરાંને ઓઢાડવાનો ભાતીગળ રૂમાલ.

  • 2

    તેલમાં બોળી સળગાવેલી દોરડી.

  • 3

    લાક્ષણિક ઓછાડ; ઓઢો; ઢાંકણ.