અચાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચાલ

સ્ત્રીલિંગ

  • 1

    હરકત; અડચણ.

  • 2

    અડકાવ; રજોદર્શન.

  • 3

    ભારે અગત્ય; ભીડ.

મૂળ

અ+ચાલવું