અચિંતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચિંતું

વિશેષણ

  • 1

    ઓચિંતું.

અચિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચિત

વિશેષણ

  • 1

    અચેત; ચિત-ચેતના કે ચિત્તબુદ્ધિરહિત.

મૂળ

सं.