અચિંત્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચિંત્યું

વિશેષણ

  • 1

    ઓચિંતું.

અચિંત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચિંત્ય

વિશેષણ

  • 1

    ચિંતવી ન શકાય કે ચિતવવું અયોગ્ય એવું.

મૂળ

सं.