અચિંતિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચિંતિત

વિશેષણ

  • 1

    અણચિતવ્યું; નહિ ચિંતવેલું-નહિ ધારેલું એવું.

  • 2

    ઓચિંતું.

મૂળ

सं.