અચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચો

પુંલિંગ

  • 1

    જમાવ, ભીડ.

  • 2

    કચરાનો જમાવ; ગંદકી.

  • 3

    અણૂજો.

મૂળ

અ+सं. चर्?