અચો પાળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચો પાળવો

  • 1

    કામકાજ બંધ રાખવું-અણૂજો પાળવો.

  • 2

    બળિયા ઘરમાં હોય તેથી મહેમાન વગેરેને આવકાર ન આપવો.