અછકલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અછકલું

વિશેષણ

  • 1

    આછકલું; છીછરા મનનું; નાદાન.

  • 2

    મોટાઈ ન જીરવી શકનારું; ફૂલણજી.