અછત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અછત્ર

વિશેષણ

  • 1

    છત્ર વિનાનું; ખુલ્લું.

  • 2

    માથે વડીલ વિનાનું.

મૂળ

सं.