અછરતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અછરતું

વિશેષણ

  • 1

    માત્ર સપાટીને અડકીને પસાર થઈ જતું.

  • 2

    કાના બરાબર; અશગ.

  • 3

    છલકાતું.