અછાબા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અછાબા

પુંલિંગ બહુવયન​

  • 1

    વરઘોડામાં વરરાજાનું મોં ઢાંકવા પાઘડીએ લટકાવવામાં આવતા સોનેરી કસબના તાર.

મૂળ

अ. हिजाब=પડદો