અછોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અછોડો

પુંલિંગ

  • 1

    રાશ.

  • 2

    ગળામાં પહેરવાનો સોનારૂપાનો દોરો.

  • 3

    ઘડિયાળની સાંકળી.

મૂળ

दे. अच्छोडिअ?