અછો અછો કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અછો અછો કરવું

શબ્દપ્રયોગ

  • 1

    લાડ લડાવવાં.

  • 2

    ખૂબ ઉમળકાથી આદર સત્કાર કરવો.

મૂળ

सं. अच्छ-અછો