અજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજ

વિશેષણ

 • 1

  નહિ જન્મેલું; અનાદિ (ઈશ્વર).

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  બકરો.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  બ્રહ્મા.

 • 2

  કામદેવ.

 • 3

  ચંદ્ર.

 • 4

  રામચંદ્રજીના દાદાનું નામ.