અજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજ્ઞાન

નપુંસક લિંગ

 • 1

  જ્ઞાનનો અભાવ; અબુધપણું.

 • 2

  અવિદ્યા; માયા.

મૂળ

सं.

અજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજ્ઞાન

વિશેષણ

 • 1

  જેને સાન-સમજ નથી એવું.

 • 2

  અભણ.

 • 3

  અજાણ.