અજ્ઞાનમૂલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજ્ઞાનમૂલક

વિશેષણ

  • 1

    અજ્ઞાનમાંથી નીપજેલું; મૂળમાં અજ્ઞાન કે અણસમજવાળું.