અજ્ઞાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજ્ઞાની

વિશેષણ

  • 1

    જેને સાન-સમજ નથી એવું.

  • 2

    અભણ; અજાણ.

  • 3

    અવિદ્યા-માયામાં બંધાયેલું.