અજન્મા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજન્મા

વિશેષણ & પુંલિંગ

 • 1

  જેને જન્મ નથી એવું (ઈશ્વર).

અજન્મા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજન્મા

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  માયા.

 • 2

  સીતા.

 • 3

  લક્ષ્મી.