અંજન પાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંજન પાડવું

  • 1

    દીવો કરી તેની મેંશ ભેગી કરવી (અંજન માટે) મેંશ પાડવી.