અજમાયશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજમાયશ

સ્ત્રીલિંગ

  • 1

    અજમાવી જોવું તે; પરીક્ષા; પ્રયોગ.

મૂળ

फा. आज़माइश