અજમો ફકાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજમો ફકાવવો

  • 1

    (ચૂંક મટાડવા) અજમો ખવડાવવો.

  • 2

    રીસ કે ધૂંધવાટ દૂર કરાવવા ઉપાય કરવો.